GHADPANMAN AANANDNI JADIBUTTI

113 125 (10% Off)
Name: ઘડપણમાં આનંદની જડીબુટ્ટી
SKU Code: 10340
Weigth (gms): 150
Year: 2026
Pages: 64
ISBN: 9789366570792
Availability: In Stock

ઘડપણમાં આનંદની જડીબુટ્ટી : (૧૦૦ વર્ષ આનંદથી જીવવાની જીવનશૈલી ) : "ઉમર ઘટે, ઉમંગ ના ઘટે"

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જે કોયડો ઉકેલી શકાતો નથી તેની મૂંઝવણ એટલે જ ચિંતા. જો તે ઉકેલવાની શક્તિ આવી જાય તો ચિંતારહેનહીં. ઘડપણમાં પોતાના અનુભવની જડીબુટ્ટી અન્યની મૂંઝવણ ઉકેલવા કામ લાગે એ માટે જ આ પુસ્તક લખાયું છે. લેખકના અનુભવનું અમૃત અન્યના જીવનમાં પણ આનંદ અને ઉમંગ લાવી શકે કારણ કે “ઉંમર વધે, પણ ઉમંગ ના ઘટે” વિશ્વમાં દવા તથા દૈનિક પ્રવૃત્તિઓની નવી શોધખોળના પરિણામે જીવનની લંબાઈ વધી છે તેથી વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે અને એ પ્રમાણે તેમની સમસ્યાઓ પણ વધતી જાય છે માટે આ પુસ્તક ખાસ તેમના માટે માર્ગદર્શનરૂપ બને એ ઉદ્દેશથી લખાયું છે જે તેમના મન અને તનને હળવું બનાવશે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત