GST: GREAT SUCCESS TIPS

113 125 (10% Off)
Name: GST: ગ્રેટ સક્સેસ ટિપ્સ
SKU Code: 7232
Publisher: KBOOKS
Weigth (gms): 150
Year: 2018
Pages: 128
ISBN: 9789386343659
Availability: In Stock

GST : ગ્રેટ સકસેસ ટિપ્સ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અભ્યાસ, કારકિર્દી, વ્યવસાય કે જીવન… દરેક ક્ષેત્રે સફળતાની ‘ચાહ’ તો દરેકને હોય છે, પરંતુ ઘણીવાર ‘રાહ’ મળતી નથી… ક્યાંક અટવાતા હોય, ક્યાંક અવઢવ હોય, ક્યાંક હતાશ થઇ જતા હોય, ક્યાંક હારી જતા હોય, ત્યારે આ પુસ્તકની નાની-નાની સકસેસ ટિપ્સ આપને આપના ધ્યેય તરફ આગેકૂચ કરવાની પ્રેરણા આપશે.
સફળતા પર ગુજરાતીમાં અંગ્રેજીમાંથી અનુવાદિત થયેલા ઢગલાબંધ પુસ્તકો છે પરંતુ તેમાં આપેલી ટિપ્સ વિદેશના લોકો અને પરિસ્થિતિને લાગુ પડતી હોય છે ત્યારે પ્રસ્તુત છે સફળતા પર ગુજરાતી દ્વારા, ગુજરાતીઓ માટે અને ગુજરાતીમાં લખાયેલું અનમોલ સકસેસ ટિપ્સનું પુસ્તક.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત