HA HU BHAGVAN CHHU!

225 250 (10% Off)
Name: હા હું ભગવાન છુ!
SKU Code: 10284
Weigth (gms): 250
Year: 2024
Pages: 196
ISBN: 9789361970696
Availability: In Stock

હા હું ભગવાન છુ!

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

હા, હું ભગવાન છું! નવલકથા એક સાઇકોલૉજિકલ થ્રીલર છે. નાયક પોતે સર્જક-લેખક, કવિ, સ્પીકર છે. સર્જકની દુનિયાના સર્જનહાર સાથે લડાઈ છે. ઉત્તમ કક્ષાના સર્જક સામે એનાં જ અનેક સર્જનો સવાલો કરવા માંડે ત્યારે શું થાય? શું થઈ શકે? મન અને મગજ વચ્ચે ખેલાતું દ્વંદ્વ જકડી રાખે એ રીતે આ નવલકથામાં આલેખાયું છે. ગુજરાતી લેખનની દુનિયામાં આવા પ્રયોગ જૂજ થયા છે. એક નવલકથાની અંદર નવ નવલકથાની વાત, વિવાદ, સંવાદ અને સાક્ષાત્કારની વાત આ લેખનમાં બખૂબી રજૂઆત પામી છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત