HALF GIRLFRIEND

212 235 (10% Off)
Name: હાફ ગર્લફ્રેન્ડ
SKU Code: 5785
Weigth (gms): 350
Year: 2015
Pages: 304
ISBN: 9789351980353
Availability: In Stock

હાફ ગર્લફ્રેન્ડ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

હાફ ગર્લફ્રેન્ડ

માધવ કરીને એક બિહારી છોકરો હતો. એ રિયા નામની એક છોકરીના પ્રેમમાં પડયો. માધવ બરાબર ઇંગ્લિશ નહોતો બોલી શકતો. રિયા બોલી શક્તી હતી. માધવને સંબંધમાં બંધાવું હતું, રિયાને નહીં. રિયાને માત્ર મિત્રતામાં રસ હતો, માધવને નહીં. રિયાએ સમાધાન સૂચવ્યું. એ માધવની હાફ ગર્લફ્રેન્ડ બની.

ભગત ભારતના નવા જમાનાનું પ્રતીક છે. આજની નિર્ભય જનરેશનને તેઓ રસ્તો દેખાડે છે.  - ઈન્ડિયા ટુડે

ફાઈવ પોઈન્ટ સમવન, વન નાઇટ એટ કોલ સેન્ટર થી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ, ટુ સ્ટેટસ અને રેવોલ્યુશન ૨૦૨૦ જેવા સફળ પુસ્તકોના લેખક તરફથી સરળ અને ખૂબસૂરત પ્રેમકથા, જે તમારા હૃદયને સ્પર્શી જશે અને તમારા સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે.- હાફ ગર્લફ્રેન્ડ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત