HAS TUN HARDAM

269 299 (10% Off)
Name: હસ તું હરદમ
SKU Code: 10385
Author: DILIP RAWAL
Weigth (gms): 200
Year: 2026
Pages: 160
ISBN: 9788117550335
Availability: In Stock

હસ તું હરદમ - બારેમાસ હસતાં રહેવાની ગુરુચાવી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મિત્રો,

ચાર્લી ચેપ્લિને કહ્યું હતું કે,

જે દિવસે તમે હસ્યા ન હો, એ દિવસ નકામો ગયો એમ સમજવું.’

 

આજકાલ સોશિયલ મીડિયા ૫૨ લોકો જાતજાતના કોમેડી વીડિયો મૂકે છે.

હું પણ મૂકું છું, પણ એ તો સ્ક્રોલ ક૨તાં અચાનક સામે આવી જાય

તો નસીબની વાત છે.

પરંતુ દિલીપ રાવલના પુસ્તક ‘હસ તું હરદમ’ની ખાસિયત

એ છે કે, જ્યારે તમે ઉદાસ હોવ ત્યારે તમે તેને ગમે ત્યાંથી ખોલીને વાંચવાનું શરૂ કરો, એટલે તરત જ તમારા ચહેરા ૫૨ સ્મિત આવી જશે. આ આખા પુસ્તકમાં તમને અલગ-અલગ વિષયો ૫૨ હળવા અને ૨મૂજી લેખો વાંચવા મળશે.

આટલું સુંદર અને હાસ્યસભર પુસ્તક આપવા બદલ

ભાઈ દિલીપ રાવલનો ખૂબ ખૂબ આભાર અને હૃદયપૂર્વક શુભેચ્છાઓ. આ પુસ્તક ખરીદો, વાંચો અને વહેંચો એવી અપીલ.

- સંજય ગોરડિયા

(જાણીતા અને માનીતા નાટ્ય અને ફિલ્મ અભિનેતા)


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત