HEALTHY MINDS

225 250 (10% Off)
Name: હેલ્ધી માઈન્ડસ
SKU Code: 5800
Weigth (gms): 300
Year: 2017
Pages: 168
ISBN: 9788184408935
Availability: In Stock

હેલ્ધી માઈન્ડસ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

ડૉ. પ્રશાંત ભીમાણી ભારતના સુપ્રસિદ્ધ સાયકોલોજિસ્ટ છે. એક અગ્રેસર હિપ્નોથેરપિસ્ટ, કાઉન્સેલર અને રિલેશનશિપ એક્સપર્ટ તરીકે મનોચિકિતેસાના ક્ષેત્રમાં તેઓ છેલ્લાં પચીસથી પણ વધુ વર્ષોથી અમદાવાદમાં અને હવે મુંબઈમાં સફળતાપૂર્વક પ્રેક્ટિસ કરે છે.
ગુજરાત યુનિવર્સિટીના ગોલ્ડમેડાલિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી સ્ટ્રેસ મેનેજમેન્ટ, હિપ્નોસિસ, મોટીવેશન, રિલેશનશિપ, પેરેન્ટિંગ વગેરે વિષયો પર વિશ્વભરમાં નિષ્ણાત તરીકે સેમિનાર, વર્કશોપ અને વક્તવ્યો આપે છે. રેડિયો અને ટીવીટોકથી તેઓ ઘરે ઘરે જાણીતા બન્યા છે.
ડૉ. ભીમાણીના ક્લિનિકલ અનુભવોને આ પુસ્તકમાં અક્ષરદેહ મળ્યો છે. ‘દિવ્યભાસ્કર’ અખબારની ‘કળશ’ પૂર્તિની એમની પ્રખ્યાત કૉલમ ‘મનદુરસ્તી’નાપસંદગીપૂર્વકના લેખો પુસ્તક તરીકે આપના હાથમાં છે.
આજના યુગમાં પળે પળે માનસિક સંતુલન જાળવવાની આપણી કોશિશોમાં આ પુસ્તક દીવાદાંડી સમાન બને છે. ‘હેલ્થી માઈન્ડ્સ’ એવું સેલ્ફ-હેલ્પ પુસ્તક છે જેમાં આપણી રોજિંદી વર્તન સમસ્યાઓ અને તેના ઉપાયો ડૉ. પ્રશાંત ભીમાણી તેમની આગવી શૈલીમાં રજૂ કરે છે. અનેક રસપ્રદ કિસ્સાઓ ધરાવતું આ પુસ્તક હેલ્થી માઇન્ડ્ઝ' હેપ્પીલાઈફને અપના મન-જીવનમાં સહૃદય આમંત્રણ આપે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત