HOCKEY RAMAT ANE NIYAMO

135 150 (10% Off)
Name: હોકી રમત અને નિયમો
SKU Code: 5408
Weigth (gms): 150
Year: 2018
Pages: 128
ISBN: 9789385128950
Availability: In Stock

હોકી રમત અને નિયમો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જેમ દરેક દેશમાં રમત પર નિયંત્રણ માટે કેટલાક નિયમો અને માપદંડો નક્કી કરવામાં આવે છે. કેટલીક વિશિષ્ટ વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે, તેવી જ રીતે ભારતમાં હોકીની રમતને નિયંત્રિત અને સંચાલક કરવા માટે રાષ્ટ્રીય સ્તરે નિયમ બનાવવામાં આવ્યા હતા. આ માટે એક સંસ્થા બની આ સંસ્થા હતી – ‘ભારતીય હોકી સંઘ’ તેની સ્થાપના 7 નવેમ્બર, 1925માં થઈ.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત