HOTSPOT

248 275 (10% Off)
Name: હોટસ્પોટ
SKU Code: 5502
Publisher: ZEN OPUS
Weigth (gms): 350
Year: 2019
Pages: 168
ISBN: 9789389361193
Availability: In Stock

હોટસ્પોટ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

લેખકની લોકપ્રિય કૉલમ ‘ઑફબીટ’નો આ પાંચમો લેખસંગ્રહ છે. નાના નાના, વાંચવાની મજા પડે એવા વિચારનો તણખો પ્રગટાવી દે તેવા 54 લેખોના આ સંચયમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. અહીં એક તરફ જે. કૃષ્ણમૂર્તિ અને ખુશવંત સિંહ છે, તો બીજી તરફ હળવું મૌલિક ચિંતન છે. ક્યાંક વૉટ્સઍપ વિશારદો વિશે વાત થઈ છે, તો ક્યાંક રૂટીન થઈ જતા પ્રેમની મીમાંસા છે. કંઈકેટલાય સર્જકોની કલમમાંથી પ્રગટેલી કાવ્યપંક્તિઓની તો આખા પુસ્તકમાં છાકમછોળ થઈ છે. પ્રત્યેક લેખની ડિપાર્ટિંગ કિક તરીકે અંતે ‘ઑન ધ બિટ્સ’ નામના નાનકડા વિભાગમાં પણ અલાયદી વાત કે વિચાર વ્યક્ત થયા છે. સુંદર અને સત્ત્વશીલ પુસ્તક.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત