HOWS THE JOSH

158 175 (10% Off)
Name: હાઉંઝ ધ જોશ ?
SKU Code: 10299
Weigth (gms): 200
Year: 2023
Pages: 112
ISBN: 9789395339971
Availability: In Stock

હાઉંઝ ધ જોશ ?

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સફળ હિન્દી ફિલ્મ “ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'નો લોકપ્રિય થયેલો સંવાદ એટલે ‘હાઉઝ ધ જોશ?’

અભિનેતા વિકી કૌશલ આ સવાલ પૂછે છે ત્યારે એની ટુકડીના બધા સૈનિકો જોશભેર બોલે છે, "હાઈ, સર (High, sir)!" અર્થાત, સૈનિકોનો ઉત્સાહ, જસ્સો એકદમ ઉચ્ચ સ્તરે છે. ફિલ્મના આ ડાયલોગનો તંતુ પકડીને આ પુસ્તકનું શીર્ષક નક્કી કરવામાં આવ્યું છે. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિમાં ઉત્સાહ, ઉમંગનું હોવું ખૂબ જ જરૂરી છે. સાર્થક કાર્ય માટે કરવામાં આવતાં પ્રયાસોની સાથે ઉત્સાહ પણ હોય તો એ એક ઉદ્દીપકનું કામ કરે છે.

આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલા બધા લેખ આપણી જિંદગીનાં વિવિધ પાસાઓને સ્પર્શે છે, જેમાં વધુ અસરકારકતા લાવવા માટે જે તે લેખમાં જે રજૂઆત કરવામાં આવી છે એમાં વાચકના ઉત્સાહનો પણ ઉમેરો થાય તો ચમત્કારિકપરિણામો પ્રાપ્ત થઈ શકે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત