HU TU ANE AAPNE

225 250 (10% Off)
Name: હું તું અને આપણે
SKU Code: 10275
Weigth (gms): 250
Year: 2024
Pages: 180
ISBN: 9789361977022
Availability: In Stock

હું તું અને આપણે

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

આજના સમયમાં સંબંધો સામે અનેક સવાલો છે. એવા સવાલો જેના જવાબ મળતા નથી. દાંપત્ય પણ અત્યારે દાવ પર લાગેલું છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે. આવું કેમ થાય છે? બધાંને પ્રેમ જોઈએ છે પણ જ્યારે વાત પ્રેમ કરવાની આવે છે ત્યારે માણસ પોતે જ કાચો પડે છે. બે વ્યક્તિ સાથે મળે ત્યારે સાંનિધ્ય અને સંવાદ સર્જાવો જોઈએ, સંઘર્ષ નહીં. કમિટમેન્ટ જેવું કેટલું રહ્યું છે? વફાદારી કેટલી રહી છે? મોબાઇલ ચેક થાય છે અને પાસવર્ડ સંતાડાય છે. સ્નેહ સુકાય છે અને સંતાપ બેવડાય છે. થોડુંક જતું કરો, યાદ ન રાખવા જેવું ભૂલી જાવ, માફ કરતાં શીખો, સમય આપો અને સ્નેહને સંકોચાવા ન દો. પ્રેમના એવા લેખો આ પુસ્તકમાં લેવાયા છે જે સંવેદનાને મૂરઝાવા ન દે અને પ્રેમ તથા દાંપત્યને ધબકતા રાખે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત