I TOO HAD A LOVE STORY (GUJARATI)

144 160 (10% Off)
Name: આઈ ટૂ હેડ એ લવ સ્ટોરી
SKU Code: 5708
Weigth (gms): 300
Year: 2016
Pages: 168
ISBN: 9788184409086
Availability: In Stock

આઈ ટૂ હેડ એ લવ સ્ટોરી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ક્યારેય કોઈ લવ સ્ટોરી નાશ પામે છે ? તમને કેવું લાગે જ્યારે કોઈ સુંદર વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશે અને પાછી ચાલી જાય.... કાયમ માટે ? તમામ પ્રેમકથાઓ યોગ્ય અંત લાવવા માટે નથી સર્જાતી. ‘આઇ ટૂ હેડ એ લવ સ્ટોરી’ પણ આ જ પ્રવાહમાંની જ એક છે. તેમાં રવિન અને ખુશીની સંવેદશીલ અને હૃદયસ્પર્શી વાત છે. બે લોકો મેટ્રિમોનિયલ સાઇટ પર એકબીજાને મળે છે. અને પ્રેમમાં પડે છે. આ દરમિયાન જીવન તેમના પ્રેમની કપરી કસોટી કરે છે. પ્રેમાળ, સંવેદનશીલ છતાં ગંભીર એવી હૃદયભગ્ન કરી નાખતી આ સત્યવાર્તાએ લાખો લોકોના હૃદયમાં સ્થાન જમાવ્યું છે. આ બેસ્ટ સેલિંગ નોવેલ એવા લોકોએ ખાસ વાંચવા જેવી છે જે પ્રેમના ચમત્કારમાં માને છે....

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત