ISHWAR KON HUN KON

162 180 (10% Off)
Name: ઈશ્વર કોણ હું કોણ
SKU Code: 7946
Author: SIRSHREE
Weigth (gms): 200
Year: 2016
Pages: 208
ISBN: 9788184155556
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ઈશ્વર કોણ હું કોણ

Who Am I Now

આત્મસાક્ષાત્કાર  મેળવવાનો માર્ગ

 

હવે હું કોણ છું?

જ્યારે આપ કહો છો કે ‘મેં ભોજન ખાધું‘

ત્યારે આપ સ્વયંને શરીર માની રહ્યા છો.

જ્યારે આપ કહો છો કે ‘મેં વિછર્યું‘  

ત્યારે આપ સ્વયંને બુદ્ધિ માની રહ્યા છો.  

જ્યારે આપ કહો છો કે ‘હું દુ:ખી છું‘  

ત્યારે આપ સ્વયંને મન માની રહ્યા છો.  

જ્યારે આપ કહો છો કે ‘મને મારો અનુભવ થયો‘  

ત્યારે આપ સ્વયંને ચૈતન્ય  માની રહ્યા છો.

 સ્વયંને  પૂછીને જુઓ કે ‘હું કોણ છું?’

પોતાની પૂછપરછ કરો કે શું આપ શરીર છો? શું આપ બુદ્ધિ છો?

શું આપ મન છો? શું આપ ચૈતન્ય છો?

શરુઆતમાં આપને અલગ–અલગ જવાબો આવશે

પરંતુ ધીરે–ધીરે આપ પોતાને ઓળખી શકશો.

પછી થશે સ્વઅનુભવ, આત્મસાક્ષાત્કાર  


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત