IT STARDTED WITH A FRIEND REQUEST

198 220 (10% Off)
Name: ઈટ સ્ટાર્ટેડ વીથ અ ફ્રેન્ડ રિક્વેસ્ટ
SKU Code: 7008
Weigth (gms): 220
Year: 2019
Pages: 192
ISBN: 9789351981657
Availability: In Stock

ઈટ સ્ટાર્ટેડ વીથ અ ફ્રેન્ડ રિક્વેસ્ટ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સુદીપ નાગરકરની અધુરી રહી ગયેલી લવ સ્ટોરીએ તેમને જિંદગીનું એક લક્ષ્ય આપ્યું... હિન્દુસ્તાન ટાઈમ્સ

 

આ મરાઠી નવયુવાન લેખકે અંગ્રેજી નવલકથાના વિશ્વમાં તહેલકો મચાવી દીધો છે. ડી.એન.એ.

જ્યારે આપણે પ્રેમમાં પડીએ ત્યારે આપણે એ પળોને શા માટે મહેસૂસ નથી કરી શકતા જ્યારે તેનો અંત આવે છે ત્યારે જ કેમ એનો અહેસાસ થાય છે?

આકાશ એક યુવાન, એકલો અને છોકરીઓના ટૂંકા સ્કર્ટથી વધારે તેની બુદ્ધિ પ્રતિભાને મહત્ત્વ આપનારો એક રૂઢિવાદી વિચારધારાવાળો છે. એક દિવસ તે લોકલ ડિસ્કોથેકમાં એક જિંદાદિલ છોકરી અલીશાને મળે છે.

અલીશા - માસમીડિયાનો અભ્યાસ કરતી, જિંદાદિલ, લાડકોડમાં ઊછરેલી, તેનાં, માતાપિતાનું એકમાત્ર સંતાન. તેઓએ એકબીજાને પોતાના બ્લેકબેરી પીન આપ્યા અને નિયમીત વાતોને દોર શરૂ થયો. બ્લેકબેરીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં. જ્યારે તેમના જીવનમાં એક ગેરસમજ ઊભી થઈ ત્યારે આદિત્ય – આકાશના ખાસ મિત્રએ, તેમને તેમાંથી બહાર નીકળવાનું માર્ગદર્શન આપ્યું.

પણ જ્યારે તેઓ પોતાના સંબંધને બીજા પડાવ ઉપર લઈ જવાની તૈયારીમાં જ હતાં કે અચાનક નસીબનું પાનું અવળું પડે છે. શું આદિત્ય આકાશની વિખરાયેલી આ જિંદગીને ફરીથી સાચી દિશામાં લાવી શકશે ?

ઈટ સ્ટાર્ટેડ વિથ અ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક સાચી પ્રેમકથા છે કે જે તમને એવા પ્રેમની પ્રતીતિ

કરાવશે જે તમે આજ પહેલાં ક્યારેય નહીં કરી હોય.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત