JIAVNNA HAKARNI KAVITA

180 200 (10% Off)
Name: જીવનના હકારની કવિતા
SKU Code: 5652
Weigth (gms): 400
Year: 2012
Pages: 224
ISBN: 9788184407112
Availability: In Stock

જીવનના હકારની કવિતા

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

નકારમાં તમે બારણાંને આગળા મારો છો, બંધ રાખો છો. હકારને દીવાલો જ નથી. તો પછી બારણાં કેવી રીતે હોય ! સારી વાંચેલી બે વાત, સ્તૃતિ-મંત્રો-કવિતા બંધ બારણામં ખોલી આપે છે અને આપણને જીવન જીવવાની જડી બુટ્ટી-નવી ચાવી આપે છે. આપણો હકાર એવો હોવો જોઈએ કે ઈશ્વરને પણ માણસ બનવાનું મન થાય, હકારમાં એક વ્યાપકતા છે, સ્વીકૃતિ છે, સંસ્કૃતિ છે.... સારી રીતે જીવન જીવવાની પ્રકૃતિ છે. તુલસીદાસજી પ્રખ્યાત ચૌપાઈ છે. ‘બડે ભાગ માનુષ તન પાવા....’ આપણે સદભાગી છીએ કે આપણને માણસ તરીકે જીવવા મળ્યું. આપણે આ એક જ જીવનમાં કેટલું બધું કરી શકીએ એવા સમર્થ છીએ ! જીવનના હકારની કવિતા અને એનું ચિંતન એવા મિત્રો માટે છે. જે દરેક ઉંમરે યુવાન રહેવા ટેવાયેલા છે. એટલે કે આપણા સહુને માટે છે.....



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત