JINDAGI AAKHI

180 200 (10% Off)
Name: જિંદગી આખી
SKU Code: 665
Weigth (gms): 150
Year: 2015
Pages: 176
ISBN: 9789351223290
Availability: In Stock

જિંદગી આખી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ ડાયરી તને મળશે ત્યારે હું મૃત્યુ પામ્યો હોઈશ. લખવાની શરૂઆત કરું છું
ત્યારે મને ખબર નથી, આ ડાયરી તને મળશે કે નહીં, આગળ લખીશ કે નહીં.
કદાચ લખતો રહું, લખતો જ રહું—અને પછી તને મોકલવાની વ્યવસ્થા કરું...
અથવા કરી જ શકું નહીં. મારો અંત નજીક આવે ત્યારે મારી આસપાસ કોઈ હોય
જ નહીં. એ સમયે તું ક્યાં છે એની મને ખબર ન હોય. તને ડાયરી મોકલવાની
ઇચ્છા જ મરી જાય. ડાયરી સળગાવી નાખું. એવું પણ બને કે આ ડાયરી તને
મોકલવાની જરૂર જ પડે નહીં, તું જ મારી પાસે હોય! ગમે તે બની શકે. અત્યારે
તો મારા મનમાં એક જ ઇચ્છા છે, મારા મનમાં જે ચાલે છે એ તને સંબોધીને લખું,
જાણે તું મારી સામે બેઠો છે અને હું તારી સાથે વાતો કરું છું… મૌન અને છતાં-

સુપ્રસિદ્ધ નવલકથાકાર વીનેશ અંતાણીની
માનવમનની ગૂંચવણ અને માનવસંબંધોની તલસ્પર્શી રજૂઆત
કરતી સંવેદનશીલ નવલકથા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત