JINDAGI MAPO NAHI PAMO

225 250 (10% Off)
Name: જિંદગી માપો નહીં પામો
SKU Code: 10277
Weigth (gms): 250
Year: 2024
Pages: 180
ISBN: 9789361978494
Availability: In Stock

જિંદગી માપો નહીં પામો

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

દુનિયાની લગભગ તમામ ફિલૉસૉફીમાં જો કોઇ એક સર્વ સામાન્ય વાત કહેવામાં આવી હોય તો એ છે કે, વર્તમાનમાં જીવો. આપણે મોટાભાગે વર્તમાનમાં હોતાં જ નથી. કાં ભૂતકાળની સારી કે નરસી ઘટનાઓ વાગોળતાં રહીએ છીએ અને કાં તો ભવિષ્યની ચિંતા કરતાં રહ્યાં છે. આજે અને અત્યારે જે સ્થિતિ છે અને જેવી જિંદગી છે એને સ્વીકારી અને જીવી જાણવી એ જ સમજણ, ડહાપણ, બુદ્ધિ અને જ્ઞાન છે. આ પુસ્તકમાં ‘ચિંતનની પળે’ કૉલમના એવા લેખોનો સમાવેશ કરાયો છે, જે માણસને પોતાની ઓળખ કરાવે અને જિંદગીને જીવવા જેવી બનાવે.



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત