JIVANNA HAKARNO PHOTOGRAPH

450 500 (10% Off)
Name: જીવનના હકારનો ફોટોગ્રાફ
SKU Code: 5650
Weigth (gms): 600
Year: 2014
Pages: 216
ISBN: 9788184407969
Availability: In Stock

જીવનના હકારનો ફોટોગ્રાફ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

નેગેટીવમાંથી પોઝીટીવ થવાનું કામ કોફોગ્રાફનું છે... એટલે જ એ જીવનભર સચવાય છે… ક્ષણ આપણાથી આગળ રહે છે... આપણે એનો ફોટો પાડીએ એ પહેલાં એ આપણો ફોટો પાડે છે. આપણે એને વશમાં રાખવા મથીએ છીએ અને વસમા સાબિત થઈએ છીએ ! ક્ષણ સાથે ફોટો પડાવવા તપ અને તાપ અનુભવવા પડે છે. બધી જ દિશાઓમાંથી ‘હકાર’ પ્રાપ્ત થાય એવા પ્રાર્થનામય રહેવું પડે છે. આવા સમયે...... આપણને ખબર ન પડે એમ આપણા જ કેમેરાથી ઈશ્વર આપણો ફોટો પાડે છે.... ! અને શ્વાસના કેમેરામાં ‘કિલક’ થાય છે....“જીવનના હકારનો ફોટોગ્રાફ” આ પુસ્તકનું પ્રત્યેક પાનું ઈશ્વરના આલ્બમનું એકાંતનામું છે......

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત