JUNUN

180 200 (10% Off)
Name: જુનૂન
SKU Code: 5792
Weigth (gms): 250
Year: 2018
Pages: 196
ISBN: 9788184408959
Availability: In Stock

જુનૂન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

2015માં મારી પહેલી નવલકથા સેવન અવર્સ ‘ફૂલછાબ’ ટેનિકમાં પ્રકાશિત થઈ હતી. તે પછી બૂમરેંગ નવલ ધારાવાહિક રૂપે ‘ચિત્રલેખા’માં આવી જેણે મને અપાર લોકચાહના અપાવી. તે પછી આ ત્રીજી નવલકથા છે, જે ‘ગુજરાતમિત્ર’ની વિખ્યાત ‘સન્નારી’પૂર્તિમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ છે. ત્રણ વર્ષમાં ત્રણ નવલકથા એને હું મારી મહેનત અને લગનનું પરિણામ માનું છું. મેં ધાર્યું હતું તેવી જ સફળતા મને નવલકથા લખવામાં મળી રહી છે તેનો આનંદ છે. વાચકોના રિસ્પોન્સને કારણે જ લખવાનું ગમે છે. તેથી વાચક છે તો હું લખું છું. માટે જાણ્યા અજાણ્યા સહુ વાચકોનો આભાર. નવલકથા લઈને ફરી જલદી મળીશું....

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત