KAHEVAT KATHAMALA PART: 1 TO 4

216 240 (10% Off)
Name: કહેવત કથામાળા ભાગ: ૧ થી ૪
SKU Code: 5432
Weigth (gms): 300
Year: 2018
Pages: 320
ISBN: 9789382779889+9789382779896+9789382779902+97893827
Availability: In Stock

કહેવત કથામાળા ભાગ: ૧ થી ૪

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કહેવતો કથામાળા : ભાગ: ૧ થી ૪ : લેખક પ્રભુલાલ દોશી

  • બોલે એનાં બોર વેચાય
  • જે વાર્યા ન રહે તે હાર્યા રહે
  • ઝીક્યું દાળમાં પાણી
  • દુનિયા હૈ દોરંગી

"કહેવત કથામાળા ભાગ-1 થી 4" આ કથા સંગ્રહ માં કહેવાતો ને સાર્થક કરતી ઘણી વાર્તાઓ કહેવા માં આવે છે. જેમ કે કહેવતો એક અદભુત વાણી છે. તે એકાદ ટૂંકા વાક્યમાં ઘણુંબધું કહી શકે છે. અને દરેક કહેવતની પાછળ કોઈ ને કોઈ અનુભવકથા છુપાયેલી હોય છે. દરેક કહેવતમાં માણસના જીવનને ઉપયોગી થાય તેવું જ્ઞાન અને બોધ આપતું તત્વ રસભરી રીતે વ્યાત્પ હોય છે. આવી કહેવતોમાં માણસ ઉપરાંત પશુ-પક્ષીઓ કે અન્ય જીવોનો પણ ઉલ્લેખ આવતો હોય છે,જે આ પુસ્તકો ને વધુ રસદાયક બનાવે છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત