KALYANKARI KUBERMANTRA

99 110 (10% Off)
Name: કલ્યાણકારી કુબેર મંત્ર
SKU Code: 5414
Author: TEJAS RAVAL
Weigth (gms): 120
Year: 2019
Pages: 96
ISBN: 9789384780357
Availability: In Stock

કલ્યાણકારી કુબેર મંત્ર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કોસ્મીક ઍનર્જી પ્રા.લિ.ના ફાઉન્ડર શ્રી તેજસ રાવલના પહેલા પુપ્તાક “મંત્ર તંત્ર યંત્રઃ વહેમ કે વિજ્ઞાન” ને સારો પ્રતિસાદ મળ્યો અને એનાથી પ્રેરાઈને તેજસભાઈએ જીવનમાં દરેકને ઉપયોગી થઈ રહે અને માર્ગદર્શન મળી રહે તે આશયથી “કલ્યાણકારી કુબેર મંત્ર” નામના બીજા પુસ્તકની રજૂઆત સરળ ઉદાહરણો દ્વારા કરી છે. તેજસભાઈનું માનવું છે કે મનુષ્યજીવનના બે આધારસ્તંભ છેઃ ધર્મ અને વિજ્ઞાન. આ બંનેનો સુમેળ થાય તો જીવનમાં ઈચ્છિત વસ્તુની ફળપ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે. કુબેર મંત્રને આ પુસ્તાક રૂપી જનકલ્યાણ અર્થે લોકો સુધી પહોંચાડવાનું જે કાર્ય તેમણે કર્યું છે એનો લાભ લઈને વાચકમિત્રો સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો એવી આશા સહ...

- આનંદ ત્રિપાઠી


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત