KAMTHAN

180 200 (10% Off)
Name: કમઠાણ
SKU Code: 6089
Weigth (gms): 225
Year: 2021
Pages: 167
ISBN: 9789384076474
Availability: In Stock

હાસ્ય નવલકથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

'કમઠાણ' આ પુસ્તકમાં હાસ્યમય અને રહસ્યમય કથા ઓ છે. રાતના દોઢેકને સુમારે રઘલો એક મકાનના છાપરામાં ભગદાળું પાડીને, દોરડાને બેવડ મોભ સાથે બાંધીને કમરમાં ઉતરેલો.માથા પરનો હજુરિયો છોડીને, તેણે ગજવામાંથી ટોર્ચ કાઢી અને હજુરિયો તેના કાચ પર બાંધીને ઝાખું અજવાળું કર્યું હતું.... ત્યારે તે ચોકી ઉઠ્યો હતો... જે ઘરમાં તે ઉતર્યો હતો તે ઇન્સ્પેકટર રાઠોડનું ઘર હતું.... કંઈક દ્વિધામાં તે થોડી મીનીટો ઉભો રહ્યો....પછી નિર્ણય લીધો અને રાઠોડસાહેબના યુનિફોર્મ, પિસ્તોલ, ચંદ્રકો અને ત્રણ હજાર રૂપિયાની માલમતા ઉઠાવીને ફરાર થયેલો. ઇતિહાસમાં તસ્કર જાતિ તરીકે પંકાયેલી જાતિના આ તસ્કરને પકડવા માટે રાઠોડસાહેબ અને પોલીસ પર શું વીતી તેની આ પુસ્તક માં રહસ્ય અને હાસ્યભરી કથા છે.