KARAMAT

198 220 (10% Off)
Name: કરામત
SKU Code: 6090
Weigth (gms): 250
Year: 2021
Pages: 193
ISBN: 9789384076467
Availability: In Stock

હાસ્ય નવલકથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

'કસબ' પછી આવતી, સત્ય ઘટનાના નેપથ્યમાં રચાયેલી, પત્ની ફોઈ અને પવલાના પરાક્રમની બીજી કથા- ' કરામત' રોજ-બ-રોજ છાપાઓમાં આવતાં છેતરપિંડીના કિસ્સાઓ વાંચવા છતાંય લોકો છેતરાય છે. અને અમુક લોકો અદ્દભુત રીતે છેતરી શકે છે. આવો એક કિસ્સો ' કરામત' ના મૂળ વિચાર તરીકે લીધો છે. લોભી અને ધુતારા વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં રચાતી રમૂજી અને રોમાંચક કથા 'કરામત'

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત