KATHA HINDUSTANI

359 399 (10% Off)
Name: કથા હિન્દુસ્તાની
SKU Code: 10326
Author: SANJAY CHHEL
Weigth (gms): 350
Year: 2026
Pages: 296
ISBN: 9788168825246
Availability: In Stock

કથા હિન્દુસ્તાની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

મારી, તમારી, આપણી સંવેદનાઓને સ્પર્શતી, દિલને ધડકાવતી, દિમાગને હચમચાવતી, માણસાઈને જગાવતી, વિચા૨વાને પ્રેરતી, સત્તા કે સમાજને પડકારતી, જીવનને આયનો દેખાડતી, મુસ્કુરાતી, હસતી, રડતી, રડાવતી, ડરાવતી, ઉશ્કેરતી, મનોરંજનથી મનોમંથન કરાવતી- બંગાળથી બસ્તર સુધી અને મલયાલમથી મરાઠી સુધી વ્યાપેલી ભારતની અનેક ભાષાઓની કથાઓનું કોકટેલ એટલે - સંજય છેલની જીવંત કલમે અનુવાદિત અદ્દભુત વાર્તાઓનો સંગ્રહ : ‘કથા હિન્દુસ્તાની'


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત