KATIBANDH PART: 1 TO 3

1440 1600 (10% Off)
Name: કટિબંધ ભાગ: ૧ થી ૩
SKU Code: 7925
Weigth (gms): 2000
Year: 2024
Pages: 1322
ISBN: 9789384076658
Availability: In Stock

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

નવલકથાના વિષયની શોધમાં નીકળેલી એક લેખિકા જયારે અનાયાસ જ જીવંત અને મૃત્યુ પામેલા પાત્રોના ભૂતકાળ અને વર્તમાનની કશ્મકશમાં આવી પડે છે ત્યારે રચાય છે એક સનસનીખેજ ગાથા... ત્રણ ભાગમાં વહેંચાયેલી આ કથામાં રાણી પ્રેમલતાની કરુણાંતિકા છે. એક લોહિયાળ લૂંટ અને ચોરીની કથા છે. એક તિલસ્મી કટિબંધની સ્ત્રીસહજ લોભામણી ખોજ છે. એક સામયિકના તંત્રી માટેનો જીવંત અખબારી અહેવાલ છે. ત્રણ પેઢીના સમયગાળાને આવરી લેતી આ નવલકથામાં પાને પાને નીપજે છે અનિવાર્ય ઉત્કંઠા..