KELAVANIMA VALI: EK CHINTAN

90 100 (10% Off)
Name: કેળવણીમાં વાલી: એક ચિંતન
SKU Code: 9182
Weigth (gms): 150
Year: 2021
Pages: 80
ISBN: 9789386669506
Availability: In Stock

કેળવણીમાં વાલી: એક ચિંતન

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કેળવણી સમસ્ત જીવનને કેળવવાની સાધના અથવા કળા છે.

એ દ્વારા સંપૂર્ણ વ્યક્તિત્વ કેળવાય છે. વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ તેના વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન વિશેષ થતો હોય છે. વિદ્યાર્થીના મન, બુદ્ધિ, ઇન્દ્રિયોને કેળવવા પડે - તેને કયા માર્ગે જવું તે શીખવવું પડે - આ કામ કેળવણીનું છે, પરંતુ ફક્ત તેની કેળવણી માટે શિક્ષકની ભૂમિકા જ અગત્યની નથી હોતી તેનો પરિવાર, તેના વાલી અને તેના ઘરનું વાતાવરણ પણ એટલા જ અગત્યના હોય છે. વાલીની આ જવાબદારીઓને પ્રતિપાદીત કરવાનો એક અમારો નમ્ર પ્રયાસ એટલે કેળવણીમાં વાલીઃ એક ચિંતન.’

– ભાવિકાબહેન ગોહિલ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત