KSHAR-AKSHAR

629 699 (10% Off)
Name: ક્ષર-અક્ષ૨
SKU Code: 10338
Weigth (gms): 450
Year: 2026
Pages: 388
ISBN: 9788166989971
Availability: In Stock

ક્ષર-અક્ષર : મૃત્યોર્મા અમૃતમ ગમય : મૃત્યુના ભયથી જ્ઞાનના અમૃત સુધીની સફર આલેખતી નવલકથા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“ક્ષર-અક્ષ૨” એ પ્રાચીન પૌરાણિક કથાઓ તથા અર્વાચીન વૈજ્ઞાનિક માન્યતાઓનો સમન્વય સાધતી એક કાલ્પનિક પૌરાણિક વિજ્ઞાન નવલકથા છે. રાવણના પુનર્જન્મ સાથે આજના સમયની વિવિધ સામાજિક, રાજકીય, કૌટુંબિક ઘટનાઓ અને સમસ્યાઓને સાંકળીને કથા વહે છે. નવલકથાનો પ્રારંભ બે મુખ્ય પાત્રના જીવનને ૫૨સ્પ૨ સાંકળતી ઘટનાઓથી થાય છે. આ પરિસ્થિતિઓ રાવણની આભાને પૃથ્વી ૫૨ અવતરવા માટેના અનુકૂળ સંજોગો પૂરા પાડે છે. આ પુનઃ આગમનને ગરુડપુરાણ તેમ જ લંકાસ્થિત સકવાલ ચક્રય (સ્ટાર ગેટ) સાથે અદ્દભુત રીતે વણીને કથા આકાર લે છે. નવ-અવતરિત રાવણની આભાનો સામનો કરવા પરમેશ્વરની સહાયતા મેળવવાના પ્રયાસો અને એના માટે દેશ- વિદેશમાં ખેડાતી રોમાંચક તથા દિલધડક સફર સાથે કથા કુતૂહલસભર રીતે આગળ વધે છે. જેમાં સાગરના અગાધ ઊંડાણથી લઈને પિરામિડો, અલૌકિક મંદિરો, ગાઢ જંગલો અને હિમાચ્છાદિત પહાડો સુધી કથા વાચકોને લઈ જાય છે. ક્ષર એટલે કે નાશવંતના અક્ષર એટલે કે શાશ્વત સાથે સુભગ સમન્વયની અનુભૂતિ કથામાં સતત થાય છે અને આમ આ કથા ૨હસ્ય, રોમાંચ, વિજ્ઞાન, ધર્મ, અધ્યાત્મ, લોકવાયકાઓ, પુરાણકથાઓ, માયા, સાહસ અને સંઘર્ષ સાથે આવતા દિલધડક વળાંકોની સાથે કૌટુંબિક અને સામાજિક સંબંધો, પ્રેમ અને મિત્રતા, આદર્શ જીવન તેમ જ સાંપ્રત ભૂ-રાજકા૨ણ વગેરેના તાણા-વાણા ગૂંથતી છેવટે એક રોમાંચક છતાં અર્થસભર અંતમાં પરિણમે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત