LAJJA SANYAL

243 270 (10% Off)
Name: લજ્જા સન્યાલ
SKU Code: 7926
Weigth (gms): 250
Year: 2019
Pages: 228
ISBN: 9789384076221
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

નામાંકિત અભિનેત્રી લજ્જા સંયાલની આ કથા છે. લાખ્ખો પ્રેક્ષકોની સ્વપ્નસુંદરી સમી લજ્જાને એક ખૂન માટે સજા ફટકારવામાં આવે છે. જન્મટીપની સજા -કોર્ટના સન્નાટામાં શરૂ થતી આ નવલકથામાં શ્વાસ થંભાવી દે તેવા પ્રસંગોની ઘટમાળ સર્જાયેલી છે.