LIKE IT HAPPENED YESTERDAY (GUJARATI)

144 160 (10% Off)
Name: લાઈક ઈટ હેપન્ડ યસ્ટરડે
SKU Code: 5707
Weigth (gms): 250
Year: 2014
Pages: 180
ISBN: 9788184408584
Availability: In Stock

લાઈક ઈટ હેપન્ડ યસ્ટરડે

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

તમને ક્યારેય કોઈએ પૂછ્યું છે કે તમારી જિંદગીના
શ્રેષ્ઠ દિવસો કયા હતા?
તમારા જીવનનો એવો તબક્કો કે જેમાં તમે વારંવાર પાછા જવા ઇચ્છતા હોવ ? જ્યારે પણ મને આવું પુછાય છે ત્યારે હું મારી આંખો બંધ કરીને વિચારું છું...


...એવા દિવસો વિશે જ્યારે જીવનની સૌથી મોટી મૂંઝવણો અને મુશ્કેલીઓનો ‘અક્કડ બક્કડ બમ્બે બો' કરીને ઉકેલ શોધવામાં આવતો. વરસાદ પડે ત્યારે કાગળની હોડીઓ બનાવતા, જ્યારે રેલવે ક્રૉસિંગ પાસે ઊભા રહેવાનો અર્થ થતો પસાર થતી ગાડીના ડબ્બા ગણવા.
જ્યારે હું મારી આંખ ખોલતો ત્યારે એમ લાગતું કે, લાઇક ઇટ હેપન્ડ યસ્ટરડે, જ્યારે મને મારી અંદર થતા હોર્મોનલ ચેન્જિસની જાણ થતી, હું મારા બૉર્ડના પરિણામની રાહ જોતો અને જ્યારે હું પહેલી વખત પ્રેમમાં પડ્યો. ભૂતકાળ એટલે એક રોમાંચક સફર. તે મને હસાવે છે, રડાવે છે અને હું અત્યારે જે છું તેનું એક કારણ પણ છે.
તો આવો અને મારો હાથ પકડીને મારી આ સફર પર ચાલો. તમારા માટે તે ફરી એક વખત ગઈકાલ સાબિત થશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત