LIKHITANG RADHA

126 140 (10% Off)
Name: લિખિતંગ રાધા
SKU Code: 9473
Weigth (gms): 250
Year: 2021
Pages: 132
ISBN: 9788184408232
Availability: In Stock

લિખિતંગ રાધા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

લિખિતંગ રાધા’ એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો… લિખિતંગ રાધા…

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત