MANAVTA (NB)

225 250 (10% Off)
Name: માનવતા
SKU Code: 5535
Weigth (gms): 300
Year: 2017
Pages: 112
ISBN: 9789385069888
Availability: In Stock

માનવતા

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

પંચામૃતના લેખકને ભૂપત વડોદરિયા તરીકે પણ
જોયા છે અને ભૂપતભાઈ તરીકે પણ ઓળખ્યા છે.
અઢારમી-ઓગણીસમી સદીના પશ્વિમી સાહિત્યના
એમની કક્ષાના અભ્યાસી, અને વિશેષતઃ નવલકથા
સાહિત્યના અભ્યાસી ગુજરાતી ભાષા પાસે આજે
દેખાતા નથી. બાલ્ઝાક અને સ્ટેન્ધાલ, તુર્ગનેવ અને
રોબર્ટ મ્યુસિલ, જોનાથન સ્વિફટ અને દોસ્તોયેન્સ્કી,
તોલ્સ્ટોય અને માર્ક ટ્વેઇન... એમના વાંચનનું
મેઘધનુષ ક્ષિતિજ સુધી ફેલાઈ જાય છે અને આવાં
ડઝનો નામો અને એમની કૃતિઓ વિશે કલાકો સુધી
અનવરત શજતાથી ચર્ચાઓ કરવા માટે મારી પાસે
આજે આ એક જ નામ છે. ઈઝાબેલે એજેન્ડે કે મારિયો
વારગાસ યોસા કે ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝને વાંચી
લીધા પછી, લેટીન અમેરિકન મેજીકલ રિયાલિઝમની
સાહિત્યિક વાતો કરવી હોય તો કોની પાસે જવું?

-ચંદ્રકાન્ત બક્ષી


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત