MANIFEST

359 399 (10% Off)
Name: મેનિફેસ્ટ
SKU Code: 10109
Weigth (gms): 250
Year: 2025
Pages: 236
ISBN: 9789355438393
Availability: In Stock

MANIFEST GUJARATI EDISION

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શું તમે મેનિફેસ્ટના જાદુને અજમાવવા, તેને અનુભવવા અને તેનાથી તમારી અમર્યાદિત ક્ષમતાઓને કામે લગાડવા માટે તૈયાર છો?

આ પુસ્તક કોઈ પણ વ્યક્તિ - દરેક વ્યક્તિ જે પોતાના જીવનમાં શક્તિનો અનુભવ અને ક્ષમતા મેળવવા માંગે છે તેમના માટે અનિવાર્ય છે. તમે મેનિફેસ્ટ કરવાની સાચી કળા ફક્ત સાત સરળ પગલાંઓ દ્વારા આત્મસાત્ કરી શકો છો અને તમારાં સપનાંનું જીવન મેળવી શકો છો.

મેનિફેસ્ટિંગ એ વિજ્ઞાન અને જ્ઞાનનું અદ્ભુત સંયોજન ધરાવના૨ સ્વ-વિકાસ માટેનો એક અભ્યાસ છે, જે તમને તમારા લક્ષ્યો હાંસલ કરવામાં, સ્વ-પ્રેમ વિકસિત ક૨વામાં અને તમારું શ્રેષ્ઠ જીવન મેળવવા માટે તમને સક્ષમ બનાવશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત