MANVINI BHAVAI

400 400
Name: માનવીની ભવાઈ
SKU Code: 10295
Publisher: SANJEEVANI
Weigth (gms): 300
Year: 2026
Pages: 242
ISBN: 9789380126708
Availability: In Stock

માનવીની ભવાઈ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કથાત્રયીના લેખક શ્રી પન્નાલાલ પટેલના હિસાબે મૂળ તો આ વાત જ

કાળની છે. કાળની અંદર ઇશાનિયો પ્રદેશ છે, પ્રદેશની અંદરનો સમાજ છે,

સમાજમાં કાળુ-રાજુ છે ને કાળુ-રાજુના ભીતરમાં પુરુષ છે ને સ્ત્રી છે.

 

આ કથા વિશે એક જ વાક્યમાં કહીએ તો સ્ત્રી અને પુરુષમાં વહેંચાઈ

રહેલી પ્રકૃતિ જીવનના સરોવરમાં ને સમાજના સંદર્ભમાં દ્વૈતને પામવા

ગડમથલ કરી રહી છે...


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત