MARCHING WITH A BILLION (MODI SARKAR @ MID TERM)

315 350 (10% Off)
Name: માર્ચિંગ વિથ અ બિલીયન (મોદી સરકાર @ મીડ ટર્મ)
SKU Code: 5614
Weigth (gms): 450
Year: 2017
Pages: 280
ISBN: 9788184408775
Availability: In Stock

માર્ચિંગ વિથ અ બિલીયન (મોદી સરકાર @ મીડ ટર્મ)

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

“માર્ચિંગ વિથ અ બિલિયન” એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યાં પહેલાની પોલીસી પેરાલિસિસ અને કરપ્શનથી દેશ માટે જે અઘરી પરિસ્થિતિ સર્જાઈ હતી તેના ત્રણ વર્ષના વિશ્લેષણનું પુસ્તક છે. ઉદય માહુરકરે લખેલ આ પુસ્તકમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામ તથા આપવામાં આવેલી સેવાઓ તથા સગવડોનો તલસ્પર્શી અભ્યાસ દર્શાવવામાં આવ્યો છે. તથા વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન પણ થયેલ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત