MARJI EKBIJANI

203 225 (10% Off)
Name: મરજી એકબીજાની
SKU Code: 5565
Weigth (gms): 250
Year: 2018
Pages: 204
ISBN: 9788184409994
Availability: In Stock

મરજી એકબીજાની

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કાજલ ઓઝા વૈદ્ય ગુજરાતના સૌથી વધારે વંચાતા લેખિકા છે. આ પુસ્તક તેમની ખૂબ જ લોકપ્રિય કોલમના લેખો છે. હજારો લોકો તેને પોંખી ચૂક્યા છે. આ પુસ્તકના લેખો તમને પણ તમારા જીવન પ્રત્યે, તમારી સાથે જોડાયેલા સંબંધો પ્રત્યે અને તમારા વિચારો પ્રત્યે પણ વિચારવા પ્રેરશે. આ પુસ્તક માત્ર વાંચવા જેવું જ નહીં, પરંતુ ભેટમાં પણ આપવા જેવું છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત