MCLEAN ESTATE

225 250 (10% Off)
Name: મેકલીન એસ્ટેટ
SKU Code: 7930
Weigth (gms): 300
Year: 2019
Pages: 256
ISBN: 9789384076184
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સમજણનાં સામા છેડે ભરમાવતા ફફડાટની કથા:

મૅક્લિન એસ્ટેટ


એક એવી નવલકથા...
જે અઢીસો વર્ષ જૂના ઇતિહાસનાં તૂટેલાં તાંતણાને સાંધે છે


જેનો આરંભ સ્કોટલેન્ડમાં છે, પણ પાયો ભારતમાં છે જેમાં પારલૌકિક શક્તિઓના અસ્તિત્વનું પ્રમાણ મળે છે
બહુરંગી પાત્રો, ઝંઝાવાતી ઘટનાઓ, બેનમૂન વર્ણનો, સ્તબ્ધ કરી દેતાં સંવાદો છે.

દિલધડક રોલર કોસ્ટર રાઈડના પર્યાય સમી આ નવલકથા એકવાર વાંચવાનું શરૂ કર્યા પછી
પૂરી કર્યા વગર આરો નથી રહેતો.