MICROSOFT: SAFALTANI GATHA

144 160 (10% Off)
Name: Microsoft : સફળતાની ગાથા
SKU Code: 7879
Publisher: KBOOKS
Weigth (gms): 180
Year: 2019
Pages: 160
ISBN: 9788194110774
Availability: In Stock

માઈક્રોસોફ્ટની થ્રિલર જેવી દિલધડક કથા.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

શું આપ જાણો છો કે…

આજે જગતના સૌથી મોટા દાનવીર તરીકે ઓળખાતા બિલ ગેટ્સ કેટલા કાબા અને ચાલક હતા ? બીજા બાળકો હરતા, ફરતા, રમતા અને મોજ કરતા એ ઉમરે માઈક્રોસોફ્ટ સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલેને કેવા કારનામા કર્યા હતા ? સોફ્ટવેર તૈયાર ન હોવા છતાં કઈ રીતે બિલે તે વેચી નાખ્યો હતો ? બિલ ગેટ્સે તેના મિત્રોને કઈ રીતે દગો દીધો ? માઈક્રોસોફ્ટે કઈ રીતે હરીફોને નિર્દયતાથી કચડી નાંખ્યા? માઈક્રોસોફ્ટે કઈ રીતે આઈબીએમ અને એપલનો લાભ લીધો ? માઈક્રોસોફ્ટે કઈ રીતે બજારમાં મોનોપોલી સ્થાપી ? આખી અમેરિકન સરકાર માઈક્રોસોફ્ટનાં વિરોધમાં હોવા છતાં માઈક્રોસોફ્ટ કઈ રીતે કાનૂની દાવપેચમાંથી બહાર આવી ?

આવા અનેક સવાલોના જવાબો મળશે માઈક્રોસોફ્ટની આ થ્રિલર જેવી દિલધડક કથામાં.