MIND POWER PARNA VISHV NA SHRESTH PUSTAKOMATHI SHU SHIKHVA MALE CHHE

108 120 (10% Off)
Name: માઈન્ડ પાવર પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે
SKU Code: 7200
Publisher: KBOOKS
Weigth (gms): 120
Year: 2018
Pages: 96
ISBN: 9789386343802
Availability: In Stock

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના માઇન્ડ પાવર પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં અંગ્રેજીમાં માઇન્ડ પાવર કે બ્રેઈન પાવર પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.

આપને બધા સંભાળતા આવીએ છીએ કે આપને આપણા માઈન્ડનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી પરંતુ સવાલ તો એ છે કે માઈન્ડનો મહત્ત્મ ઉપયોગ કરવા કરવું શું? કઈ રીતે માઈન્ડને કેળવવું? બ્રેઈન પાવર વધારવા શું કરવું? –આવા અનેક સવાલોના જવાબ અહીં આપને વિશ્વના આ ક્ષેત્રનાં ટોચના ૧૦ નિષ્ણાતો પાસેથી જાણવા મળશે. આમાંના મોટાભાગના નિષ્ણાતોએ બ્રેઇનના આભ્યાસ પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખી છે, તેમનું જ્ઞાન આપને આ એકજ પુસ્તકમાંથી મળી રહેશે.