MOKSH

113 125 (10% Off)
Name: મોક્ષ
SKU Code: 6101
Author: PINKI DALAL
Weigth (gms): 250
Year: 2003
Pages: 280
Availability: In Stock

મોક્ષ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કેટકેટલાંય નાનાં સ્વાશ્રય કેન્દ્રથી લઈ આલીશાન કહેવાય તેવા આશ્રમોની મુલાકાત દરમિયાન આ વાર્તાનું બીજ મનમાં વવાયું. વિરક્તિપ્રધાન પ્રેમ અને દિશાવિહીન સંન્યાસ પણ સંભવી શકે તેવા ઝબકારા સ્ફૂરવાનું કારણ પણ એવું જ કંઈક.પ્રેમલક્ષણા ભક્તિના ગુણ ગવાતા હોય તે જ સંસ્કૃતિમાં આત્મદાન અને દંભી સાધુતાની પૂજા થતી હોય અને ત્યારે કહેવાતાં નાસ્તિકો પોતાના જીવનધર્મ માની લીધેલા મોક્ષ તરક્ષ આપમેળે પ્રયાણ કરતા હોય તેવું પણ ક્યાં નથી હોતું? ‘સબ સે ઊંચી પ્રેમસગાઈ’એ સત્યને ધર્મમાની જીવનાર પ્રેમને સ્થૂળતાપૂર્વક માપવા કરતાં તે દોરને પકડી ઉર્ધ્વગતિ તરફ મજલ કરનાર એક અજબ સંબંધની વાત, એ જ છે મોક્ષ.



ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત