MOSAM EKBIJANI

158 175 (10% Off)
Name: મોસમ એકબીજાની...
SKU Code: 5568
Weigth (gms): 200
Year: 2017
Pages: 164
ISBN: 9788184405712
Availability: In Stock

મોસમ એકબીજાની...

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જિંદગીના દરેક તબક્કે આપણે જે ઈચ્છીએ તે આપણને નથી મળતું એ સત્ય સહુ સમજે છે. વાતચીતમાં કે સલાહ દરમિયાન આ સત્યનું આપણે પુનઃઉચ્ચારણ પણ કર્યા કરીએ છીએ, તેમ છતાં આ સત્ય સ્વીકારતા. નથી ! માણસમાત્રને શોધ છે. ‘સાચાપ્રેમની’....‘સાચા સંબંધની’....શબ્દમાં વ્યક્ત થતી દરેક લાગણી સાચી નથી હોતી અને દરેક સાચી લાગણી શબ્દમાં વ્યક્ત થઈ શકતી નથી આટલું સમજી લઈણ. સ્વીકારી લઈએ તો કદાચ ‘એકબીજાને ગમતાં રહીએ’. પુસ્તક ‘દિવ્યભાસ્કર’ની ‘મધુરિમા’ પૂર્તિમાં પ્રકાશિત થતી કોલમ ‘એકબીજાને ગમતાં રહીએ’ ના લેખોનો સંગ્રહ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત