MURDER MYSTERY

203 225 (10% Off)
Name: મર્ડર મિસ્ટ્રી
SKU Code: 9478
Weigth (gms): 185
Year: 2018
Pages: 216
ISBN: 9789351227120
Availability: In Stock

મર્ડર મિસ્ટ્રી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એ રાત્રે બરફના વાવાઝોડાને કારણે વિખ્યાત Orient Express ટ્રેને અટકવું પડે છે.

બીજા દિવસની વહેલી સવારે ઉદ્યોગપતિ રાટચેટનું, અસંખ્ય ઘા થી પીંખાઈ ગયેલું શબ, અંદરથી લૉક થઈ ગયેલા કમ્પાર્ટમેન્ટમાંથી મળી આવે છે.

જો ખૂન થયું છે તો ખૂની હોય જ! ટ્રેનમાં મુસાફરી કરી રહેલાઓમાંથી જ કોઈ ખૂની હોવું જોઈએ. કોણ છે એ ખૂની?

શું ડિટેક્ટિવ હરક્યુલ પોઈરો એને શોધી શકશે?

પળે પળે તમારો શ્વાસ અદ્ધર થઈ જાય એ રીતે ગૂંથાતી અને રૂંવાડાં ખડાં કરી દેતા સસ્પેન્સથી ભરપૂર આ થ્રિલર વાંચતાં તમને ચોક્કસ લાગશે કે તમે હૉલિવુડનું મૂવી જોઈ રહ્યા છો!

રહસ્યકથાઓની દુનિયામાં Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીએ કરોડો વાચકોને તેમની સ્ટોરીટેલિંગ સ્ટાઇલના દીવાના બનાવી દીધા છે!

વાચકોને છેલ્લી ઘડી સુધી જકડી રાખે તેવો પ્લૉટ. - Times Literary Supplement

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત