NETRUTV (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: નેતૃત્વ
SKU Code: 7128
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343109
Availability: In Stock

આ પુસ્તક દરેક વ્યક્તિને પડકારો રૂપી શત્રુઓનો સામનો કરવા માટે અને જીવનનું નેતૃત્વ પોતાના હાથમાં લેવામાં મદદરૂપ સાબિત થાય તેવું છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

નેતૃત્વ શા માટે જરૂરી છે ? જીવનમાં આગળ વધવા માટે પડકારોને ઝીલી લઈ શા માટે અડીખમ ઉભું રહેવું આવશ્યક છે, તે સમજાવતી 30 નાની વાર્તાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક દરેક વ્યક્તિને પડકારો રૂપી શત્રુઓનો સામનો કરવા માટે અને જીવનનું નેતૃત્વ પોતાના હાથમાં લેવામાં મદદરૂપ સાબિત થાય તેવું છે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.