NO REGRETS

225 250 (10% Off)
Name: નો રિગ્રેટ્સ
SKU Code: 10279
Weigth (gms): 300
Year: 2025
Pages: 280
ISBN: 9789361978036
Availability: In Stock

NO REGRETS

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

દરેક વ્યક્તિએ  વિચારવું જોઈએ કે, આખરે મારે મારી જિંદગી પાસેથી શું જોઈએ છે? મારી જિંદગીની પ્રાયોરિટિઝ કઈ છે? પ્રાથમિકતા નક્કી કરવામાં જો થાપ ખાઈ જવાય તો ઘણી વખત જિંદગી આડી ફંટાઈ જાય છે. પરિવાર, સંબંધો અને કરિયર વચ્ચે એવું બૅલેન્સ સાધવું પડે છે, જેનાથી જિંદગી જિવાતી હોય એવો અહેસાસ થાય. જિંદગીના દરેક તબક્કે એવી લાગણી થવી જોઈએ કે, મને કોઈ અફસોસ નથી. No Regrets! જિંદગીમાં ક્યારેક  ગમતી ઘટનાઓ પણ બનતી હોય છે. દુ: થાય છે, વેદના થાય છે, પીડા થાય છે,  બધામાંથી પણ પાર ઊતરવું પડતું હોય છે. અફસોસ ત્યારે   થાય જ્યારે કશા માટે આપણે જવાબદાર  હોઈએ. આપણો વાંક  હોય, આપણી ભૂલ  હોય તો  પૂરતું છે. માણસે એટલે   વિચારવાનું હોય છે કે, મારે શું કરવું જોઈએ? મને શું શોભે? દિલ ના પાડે, દિલ ડંખે કે અફસોસ થાય એનાથી દૂર રહેવાની આવડત કેળવવી પડતી હોય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત