NOBEL VIJETAO NI 50 SHRESHTH VARTAO

445 495 (10% Off)
Name: નોબેલ વિજેતાઓની 50 શ્રેષ્ઠ વાર્તાઓ
SKU Code: 10021
Publisher: KBOOKS
Weigth (gms): 500
Year: 2025
Pages: 448
ISBN: 9789393542281
Availability: In Stock

નોબેલ વિજેતાઓની 50 શ્રેષ્ઠ વાર્તાઓ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સાહિત્યના રસિયા માટે ગોળનું ગાડું!.

સાહિત્ય માટેનું સૌથી પ્રથમ નોબેલ પ્રાઈઝ ઈ.સ. 1901 આપવામાં આવ્યું, ત્યારથી આજ સુધી કુલ 121 લેખકોને નોબેલ પ્રાઈઝ મળ્યા છે. એમાંથી પાંચ ખંડોના 29 દેશોના 50 નોબેલ વિજેતા લેખકોની વાર્તાઓ આ સંગ્રહમાં સમાવાઈ છે. દુનિયાભરના મહાન સર્જકોની રચનાઓને સમજવાની, તેમના વિચારો અને કલાત્મક સૌંદર્યનો અનુભવ કરવાની અને તેમના દૃષ્ટિકોણને આત્મસાત કરવાની અમૂલ્ય તક આ પુસ્તક પૂરી પાડે છે.આ પુસ્તક માત્ર વાર્તાઓનો સંગ્રહ નથી. એ માનવ સભ્યતાની સાંસ્કૃતિક યાત્રાનો દસ્તાવેજ છે, શબ્દોમાં વણાયેલું વિશ્વદર્શન છે, અને મનુષ્ય હૃદયની સદીઓની સંવેદનાઓનું સંગ્રહાલય છે. આ પુસ્તક દ્વારા વાચકો વિશ્વસાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનો આસ્વાદ માણીને સાહિત્યની મજેદાર યાત્રાના પ્રવાસી બની શકશે.