OPERATION SINDOOR

495 550 (10% Off)
Name: ઓપેરશન સિંદૂર
SKU Code: 10383
Weigth (gms): 300
Year: 2026
Pages: 122
ISBN: 9789366570235
Availability: In Stock

ઓપેરશન સિંદૂર : પાકિસ્તાનની અંદર ઘુસીને ભારતે કરેલા હુમલાઓની વણકહી વાતો

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

“ઑપરેશન સિંદૂર - ન્યાય મળી ચૂક્યો છે.”

એડિશનલ ડાયરેક્ટર જનરલ, વ્યૂહાત્મક સંચાર (Strategic Communication), ભારતીય સેના

‘ઑપરેશન સિંદૂર’ ભારતના સંરક્ષણ સિદ્ધાંતમાં એક નવા યુગની શરૂઆતનું પ્રતીક છે – આ રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતાની અટલ પ્રતિબદ્ધતા સાથે એવા દૃષ્ટિકોણને દર્શાવે છે. જેમાં વ્યૂહાત્મક વિચારધારા, ચોકસાઈપૂર્વકના ઑપરેશન અને સૈન્ય-કૌશલ્થનો અનોખો સમન્વય છે.

“અમે ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની લડાયક વિમાનોને તોડી પાડ્યા હોવાની પુષ્ટિ કરી છે, સાથે જ એક મોટું વિમાન પણ, જે કાં તો ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ (ELINT) વિમાન હતું અથવા ઍરબોર્ન અર્લી વૉર્નિંગ ઍન્ડ કંટ્રોલ (AEW&C) વિમાન. તેને લગભગ 300 કિલોમીટરના અંતરથી નિશાન બનાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં, આ સપાટીથી હવામાં પ્રહાર ક૨ના૨ી અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.”

- ઍ૨ ચીફ માર્શલ અમ૨ પ્રીત સિંહ, PVSM, AVSM, ભારતીય વાયુસેના પ્રમુખ

પાકિસ્તાની સેનાનું જન૨લ હેડક્વાર્ટર (GHQ) ભલે રાવલપિંડીથી ખૈબર પખ્તુનખ્વા કે ગમે ત્યાં જતું રહે, તે તમામ અમારી રેન્જમાં છે. જો તેમને ખરેખર બચવું હોય, તો તેમણે બહુ ઊંડો ખાડો ખોદવો પડશે.” લેફ્ટનન્ટ જન૨લ સુમેર ઇવાન ડી’કુન્હા,

ડાયરેક્ટર જનરલ, આર્મી એર ડિફેન્સ, ભારતીય સેના

“તેમણે એક કે બે ગોળા ક્યા કરી,

પણ અમારી તોપોએ ત્રીજાનો વારો આવવા જ ન દીધો.” – નિયંત્રણ રેખા (LOC) ૫૨ તૈનાત એક ભારતીય ગનર


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત