OTHAR (AR)

122 135 (10% Off)
Name: ઓથાર
SKU Code: 10224
Author: MINAL DAVE
Weigth (gms): 200
Pages: 96
ISBN: 9789385520785
Availability: In Stock

ઓથાર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સર્જક માનવીએ વાસ્તવમાં શું કર્યું છે તેની વાત નથી કરતો, માનવી શું કરી શકે તેની વાત કરે છે. સર્જકનું સત્ય વિગતોમાં નથી છુપાયેલું, તેનું સત્ય પાત્રોમાં પડેલું છે. સર્જક સ્થૂળ સત્યનો અસ્વીકાર કરે છે એ તો બહુ જાણીતી વાત છે, પણ આમ કરવા પાછળનો હેતુ વધુ ઉચ્ચ સત્વ પામવાનો છે. અને એ સત્ય કળાના સૌન્દર્યથી રસાયેલું હોવું જોઈએ. અર્થાત્ એ કાવ્યનું સત્ય બનવું જોઈએ, એ વાત પર પૂર્વ-પશ્ચિમના કાવ્ય- મીમાંસકોએ છેક પ્રાચીનકાળથી ભાર આપ્યો છે. એ બધી ચર્ચા અનુસાર સર્જક કયાય વિશ્વ નથી રજૂ કરતો પણ પોતાની ક્લ્પનાથી એક વિશિષ્ટ જગત સર્જે છે. જે શક્ય તેટલા અંશે સંવાદી, તાર્કિક અને પ્રતીતિકર હશે. પોતાની સામેના જગતને તોડી-ફોડી, સંકોચી-વિસ્તારી, પોતાના પ્રોજન અનુસાર નવેસરથી ગોક્વીને તે કૃતિ - અખંડ કૃતિ - રચે છે. આવી સંવાદિતાને કારણે કૃતિ પોતાનું આગવું સત્ય પ્રગટાવી શકે છે.

 'ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર'માંથી

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત