PAGALE PAGALE RAN

207 230 (10% Off)
Name: પગલે પગલે રણ
SKU Code: 5727
Weigth (gms): 350
Year: 2012
Pages: 364
ISBN: 9788184404005
Availability: Out Of Stock

પગલે પગલે રણ

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“માણસ કેટલી હદ સુધી શારીરિક
અને માનસિક પીડા સહન કરી શકે, એ મારે
જોવું છે.”
ડૉક્ટર વેંકટેશ માટે આ એક
ઈન્ટરેસ્ટિંગ, સાઈકોલોજિકલ એક્સપેરિમેન્ટ
હતો અને એમાં સાધન હતી સુંદર, ગભરુ
અને ભૂતકાળમાં બની ગયેલી દરેક દુર્ઘટના
માટે ખુદને દોષિત ઠરાવતી એકા.
વેંકટેશ સાથે સપ્તપદીના પગલાં
ભરીને એકા જાણે પીડાના પ્રદેશમાં પ્રવેશી
હતી. પણ એક દિવસ આ મરુભૂમિને પાર
કરવા માટે એણે દોટ મૂકી. એકા નહોતી
જાણતી કે પગલે પગલે, એની સાથે પતિનો
પડછાયો દોડી રહ્યો હતો. અસ્તિત્વ ટકાવી
રાખવા માટે કાયાએ છાયા સાથે સંઘર્ષ
કરવાનો હતો.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત