PANCH VYAKTIO JEONE TAME SWARGMA MALO CHO

269 299 (10% Off)
Name: પાંચ વ્યક્તિઓ જેઓને તમે સ્વર્ગમાં મળો છો
SKU Code: 10057
Author: MITCH ALBOM
Weigth (gms): 250
Year: 2023
Pages: 272
ISBN: 9789355433176
Availability: In Stock

પાંચ વ્યક્તિઓ જેઓને તમે સ્વર્ગમાં મળો છો : Gujarati Translation OF: The Five People You Meet In Heaven

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“દરેક અંતનો એક પ્રારંભ હોય છે. બસ, એ સમયે આપણને એ વાતનો ખ્યાલ હોતો નથી...” એકલવાયું જીવન પસા૨ ક૨ી ૨હેલા ભૂતપૂર્વ સૈનિક એડી પોતાના 83મા જન્મદિવસે એક નાની બાળકીને બચાવવા જતાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં મોતને ભેટે છે. પોતાના અંતિમ શ્વાસ લેતી વખતે તે બે નાના હાથોના સ્પર્શનો અનુભવ કરે છે અને ત્યાર પછી તેનું મૃત્યુ થાય છે. મૃત્યુ પછીના જીવનમાં જ્યારે તે ભાનમાં આવે છે ત્યારે —તેને ખ્યાલ આવે છે કે સ્વર્ગ ઇડનનો કોઈ લીલોછમ બાગ નથી, પણ એવી જગ્યા છે જ્યાં તેની સાથે રહેના૨ પાંચ લોકો તમારા ધરતી ૫૨ના જીવન વિશે વ્યાખ્યા નક્કી કરે છે. તે લોકો પ્રિયજન પણ હોઈ શકે છે અને અજાણ્યા પણ હોઈ શકે છે. તેમ છતાં તેમનામાંથી દરેક જણ તમારો માર્ગ કાયમ માટે બદલી શકે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત