PATHS OF GLORY (GUJARATI)

629 699 (10% Off)
Name: પાથ્સ ઓફ ગ્લોરી (ગુજરાતી)
SKU Code: 10286
Weigth (gms): 550
Year: 2025
Pages: 456
ISBN: 9789393237101
Availability: In Stock

પાથ્સ ઓફ ગ્લોરી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ વાર્તા છે એવા પુરુષની જેણે બે સ્ત્રીઓને ચાહી અને બેમાંથી એક સ્ત્રી તેના મૃત્યુનું કારણ બની.

કેટલાક લોકો સ્વપ્ન જુએ છે, જે હિંસક કહી શકાય તે પ્રકારના હોય છે. આ સ્વપ્નો જો સાકાર થાય તો ઇતિહાસમાં તેમનું સ્થાન નિશ્ચિત બની જતું હોય છે. ફ્રાન્સિસ ડ્રેક, રોબર્ટ સ્કોટ, પર્સી ફેવીટ, ચાર્લ્સ લિન્ડબર્ગ, એમી જ્હોનસન, એડમંડ હિલેરી અને નીલ આર્મસ્ટ્રોંગ ઇતિહાસ રચનારા નામો છે.

પણ, એ પુરુષનું શું જેણે સ્વપ્ન જોયું અને તેનું સ્વપ્ન પૂર્ણ પણ થયું, પણ તેની સ્વપ્નપૂર્તિની સાબિતી ક્યાંય હાથ ન લાગી. ‘પાર્ટ્સ ઑફ ગ્લોરી’ આવા જ પુરુષની કથા છે, પણ આ અસાધારણ નવલકથાનું અંતિમપૃષ્ઠ વંચાઈ ગયા બાદ જ તમે નક્કી કરી શકશો કે જ્યોર્જ મેલોરીનું નામ ઉપરા નામોની યાદીમાં સામેલ ક૨વું કે નહીં. જો તેનું નામ સમાવેશ પામે તો એક નામ દૂર ક૨વું પડે.

અંગ્રેજી નવલકથાનો અનુવાદ અવિનાશ પરીખે અત્યંત સરળ અને રોચક શૈલીમાં કરીને વાચકોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત