PERCEPTION

95 95
Name: પર્સેપ્શન
SKU Code: 8821
Weigth (gms): 150
Year: 2015
Pages: 92
ISBN: 9789382781752
Availability: Out Of Stock

પર્સેપ્શન

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

હું સોળ વર્ષથી સોમ-લલિત કૉલેજમાં ઈકોનોમિક્સની અધ્યાપિકા છું. એક શોખ તરીકે વર્ષો સુધી થિયેટર કર્યું ને એમાં જ અનાયાસે નાટકો લખ્યાં. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા અને મુંબઈમાં ભવન્સ અને ચિત્રલેખા સાપ્તાહિક દ્વારા શ્રેષ્ઠ લેખનનો ઍવૉર્ડ મળ્યા પછી લાગ્યું કે કદાચ લખવાનું શક્ય છે. કાજલબહેને મને ઘણું પ્રોત્સાહન આપ્યું અને અહીં આ પુસ્તક સુધી પહોંચાયું.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત