POTPOTANI PANKHAR : PART: 1 & 2

540 600 (10% Off)
Name: પોતપોતાની પાનખર : ભાગ: ૧ અને ૨
SKU Code: 5571
Weigth (gms): 600
Year: 2018
Pages: 758
ISBN: 9788184405514--9788184405507
Availability: In Stock

પોતપોતાની પાનખર : ભાગ: ૧ અને ૨

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

આપણે સૌ નાની-મોટી પાનખર જીવીએ છીએ અને દરેકને પોતાની આગવી પાનખર આવે છે. આ કથા માત્ર અનાહિતા,શિવાંગી કે કારણની કથા નથી. હું સમજી છું ત્યાં સુધી આ કોઈ એક ધનરાજ અને એની દીકરીની અટવાતી જિંદગીની કથા નથી. આ કથામાં આપણે સૌ નાના-મોટા અંશે હિસ્સેદાર છીએ. માત્ર જીતવા માટે કરવામાં આવતા નિર્ણયો માણસને સતત હરાવતા રહે છે.કદાચ એ જ પાનખરની કથા છે. કોઈ ક્વોટમાં કહેવાયું છે કે, "તમે બહુ ખુશ હો ત્યારે બહુ વચનો ન આપવા અને બહુ દુ:ખી હો ત્યારે બહુ નિર્ણય ના કરવા. "મને લાગે છે કે દરેક દરેક સ્વરૂપે 'પોતપોતાની પાનખર' આ વાત સાથે જોડાયલી કથા છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત